દીકરાનાં લગ્ન Wedding a Son - Groom Wed

દીકરાના લગ્નનો પ્રસંગ એટલે તૈયારી ઓછીને જલ્સા વધારે જેવો ઘાટ થાય !

પણ રિંગ સેરીમની માટે વીંટી પસંદ કરવી, વેવિશાળનાં પ્રસંગની તૈયારી કરવી, જાન  લઈને જવા માટે બસ બૂકિંગ, પરિવારનાં નાના-મોટાં બધાં સભ્યો માટે વિવિધ પોષક તૈયાર કરવાં, મહેમાનો માટે રહેવાની તથા જમવાની તથા પ્રસંગોચિત મનોરંજનની વ્યવસ્થા, પરણીને ઘરે આવીને એકી-બેકી રમવાનું, આયોજનમાં હોય તો સત્કાર સમારંભની તમામ તૈયારીઓ કરવાની. આ સત્કાર સમારંભ માટે હૉલ, ઓરકેસ્ટ્રા, ફૂડ, માટે અને ઉપસ્થિત મહેમાનોને જરૂરી ભોજન પ્રબંધ અને તેમની વિદાય સુધીની તમામ કામગીરી.
 

  Contact & Booking

  • સાઉન્ડ એન્ડ લાઈટ
  • ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી
  • કેટરર્સ
  • ભૂદેવનો સંપર્ક
  • કંકોત્રી-પસંદગી તથા પ્રિન્ટીંગ
  • વરરાજા માટે કપડાંની ખરીદી
  • પરિવારના સભ્યો માટેનાં કપડાં
  • ફૂટવેર, કટલરી,
  • કંકોત્રી, કાર્ડ પ્રિંટિંગ
  • જાન માટે બસ, વરરાજા માટે કાર
  • ફટાકડાં
  • છાબમાં મૂકવાની વસ્તુઓ
  • સાફા-પાઘડી
  • ઓરકેસ્ટ્રા
  • રાસ-ગરબા કે સંગીતસંધ્યાનું સ્થળ

  Pre-Preparation

  • રાસ-ગરબા કે સંગીતસંધ્યાનું સ્થળ
  • લગ્ન લખવાની તારીખ/સમય
  • હસ્તમેળાપનો-વિદાયનો સમય
  • પૂજાપાની યાદી
  • છાબ શણગાર
  • લગ્ન પૂર્ણાહૂતિ
  • પરિવારના અન્ય સભ્યોનાં કપડાં
  • વરરાજાના કપડાંની ટ્રાય તથા ડિલિવરી
  • સરનામાં તથા સંપર્ક નંબર્સની યાદી
  • કંકોત્રી લેખન તથા વિતરણ વ્યવસ્થા
  • વરરાજા માટેની અલગ બેગ
  • શીખ માટેની યાદી તથા કવર

  Functions

  • રાસ-ગરબા
  • ગણેશ સ્થાપન - મંડપ મુહૂર્ત
  • પસ-પીઠી
  • જાન પ્રસ્થાન
  • વરઘોડો
  • માયરા પૂર્વેની તૈયારી
  • શીખ આપવાની વિધિ
  • વિદાય સમારંભ
  • વર-વધૂ ગૃહ પ્રવેશ
  • એકી-બેકીની વિધિ
Advertisement 1
Advertisement 1
Advertisement 1
Advertisement 2

Please Rotate Your Device To Portrait Mode