લગ્ન એટલે ઝાઝા હાથ રળિયામણા?
મોટાભાગે, આપણે સહુ માનીએ છીએકે, સંસારમાં, `એક કરતાં બે ભલા?` આથી કદાચ, `बहुतंतवो बलवंतः ।` ઉક્તિને સત્ય ઠેરવવા કાજે, લગ્નસંસ્થા અમલમાં આવી હશે..!! આમેય, લગ્ન વયસ્ક કુમાર-કન્યાનાં માતાપિતા-વડીલોના ભાલે ચિંતાની રેખાઓ અંકિત થતી જોઈને, જેતે કુટુંબમાં લગ્ન ઉકેલવા અંગેની ઉતાવળી સ્થિતિ પરખાઈ જતી હોય છે ત્યારે, વૈદિકકાળમાં પણ કન્યા જ્યારે પુખ્ત ઉંમરન...